Santokba Vidya Mandir

Santokba Vidya Mandir, named in memory of Pujya Santokba Mehta, was founded in June 2006. It is a day school offering a full curriculum from KG to 12th Standard in Gujarati medium. Its philosophy is in keeping with that of Arya Kanya Gurukul.

Careful preparation for 10th and 12th standard board exams with excellent results

Nurturing environment with counselling provided to students and parents

A wide range of extra-curricular activities including Computer coaching, Yoga, Karate, Music, Dance, Drama, Elocution

Vedic Maths

Fresh and healthy snacks provided

Havan performed by girls each week

આર્ય કન્યા ગુરુકુળના સ્થાપક શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના જીવનસંગિની શ્રીમતિ સંતોકબાની પાવન સ્મૃતિમાં પોરબંદર અને આસપાસના વિસ્તારની દીકરીઓને ગુરુકુલીય પરંપરા મુજબના શિક્ષણ અને સંસ્કાર મળી રહે તેવા શુભ આશયથી જૂન 2006 થી શ્રી સંતોકબા વિદ્યામંદિરનો શુભારંભ 100 દીકરીઓના પ્રવેશ સાથે કરવામાં આવેલ અને હાલ કે.જી. થી શ્રેણી 12 માં 900 થી પણ વધુ દીકરીઓ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી રહી છે.

 

વેદ અને વિજ્ઞાનનો સમન્વય, દર અઠવાડીયે હવન

શ્રેણી 10 અને શ્રેણી 12 ની બોર્ડ પરીક્ષામાં 90 થી 100 ટકા પરિણામો

પ્રાથમિક ભણતર તો માતૃભાષામાં જ, પણ અંગ્રેજીનો પાયો પાકો

પ્રારંભથી જ કમ્પ્યુટર જ્ઞાન અને વેદિક મેથ્સ 

ડીજીટલ એજ્યુકેશન અને ઓડિયો – વિઝ્યુઅલ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન

પ્રકૃતિના ખોળે પર્યાવરણના પાઠ

શનિવારે દફતરના ભાર વગર દાદા-દાદી સાથે ગુલમહોરના ઝાડ નીચે સુંદર મજાની વાર્તાઓ

સવારના પહોરમાં મમ્મીને નાસ્તો બનાવવાની ઝંઝટમાંથી મુક્તિ ! પૌષ્ટિક નાસ્તો અહીંથી જ

કરાટે, યોગા, ગીત, સંગીત, નૃત્ય, ડ્રોઈંગ, ક્રાફ્ટ તેમજ સ્પોર્ટસની સર્વાંગી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ