Santokba English Medium School

The day school was started in June 2012 to provide English medium education to girls from KG. The school is run on the same principles as the other departments, offering girls a modern education firmly rooted in traditional values.

From 2016 a residential English medium school has also been started with enhanced facilities.

સંતોકબા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ

 ગુજરાતીની સાથે ગુરુકુલીય પ્રણાલિકાઓ અનુસાર અંગ્રેજી માધ્યમની શાળાનો આરંભ કરવા શહેરીજનોના આગ્રહને વશ થઈ જૂન 2012 માં પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વરદ્ હસ્તે ‘સંતોકબા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ’ નો શુભારંભ કરવામાં આવેલ છે અને હાલ કે.જી. થી શ્રેણી 8 સુધીના વર્ગો કાર્યરત છે તેમજ CBSE સાથે Affiliation ની કાર્યવાહી ચાલી રહી છે.

નૈતિક મૂલ્યોની જાળવણી સાથે ડીજીટલ એજ્યુકેશન ઉપરાંત કરાટે, યોગા, સંગીત, નૃત્ય, ડ્રોઈંગ, ક્રાફ્ટ, સ્પોર્ટસ તેમજ સ્વીમીંગ વિગેરેની અદ્યતન સુવિધા આ શાળાની વિશેષતા છે.


( ! ) Fatal error: Uncaught exception 'wfWAFStorageFileException' with message 'Unable to verify temporary file contents for atomic writing.' in /home/ayknygkorw/public_html/wp-content/plugins/wordfence/vendor/wordfence/wf-waf/src/lib/storage/file.php on line 52
( ! ) wfWAFStorageFileException: Unable to verify temporary file contents for atomic writing. in /home/ayknygkorw/public_html/wp-content/plugins/wordfence/vendor/wordfence/wf-waf/src/lib/storage/file.php on line 52
Call Stack
#TimeMemoryFunctionLocation
13.157944847288wfWAFStorageFile->saveConfig( ).../file.php:0
23.157944860464wfWAFStorageFile::atomicFilePutContents( ).../file.php:659