રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા સ્મૃતિ વ્યાખ્યાન માળા સૂચિ | |||
ક્રમ | વર્ષ | વિષય | વક્તા |
1 | 2016 | આપણું મન – એ જ કલ્પવૃક્ષ | શ્રી ગિજુભાઈ ભરાડ સુપ્રસિદ્ધ કેળવણીકાર, પ્રબુદ્ધ ચિંતક અને જાણીતા વૈજ્ઞાનિક |
2 | 2015 | યુવાન એટલે ભારત ભાગ્યવિધાતા | સ્વામી શ્રી ધર્મબંધુજી રાષ્ટ્રનિર્માણમાં યુવાશક્તિના પ્રેરક, પ્રબુદ્ધવક્તા અને ધર્મ ક્ષેત્રના અગ્રણી ચિંતક |
3 | 2014 | વૈદિક જીવનશૈલીની પ્રસ્તુતા – આજના સંદર્ભમાં | ડો. નરેશ વેદ પૂર્વ વાઈસ ચાન્સેલર ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી |
4 | 2013 | પ્રગતિનું પંચામૃત | શ્રી રાજુ અંધારિયા માનવીય સંબંધોના પુરસ્કર્તા ભાવનગર |
5 | 2012 | हम गांधीजी को भूलने की भूल न करें ! | જસ્ટીસ શ્રી ચંદ્રશેખર ધર્માધિકારી ગાંધી વિચારધારાના પ્રસારક મુંબઈ |
6 | 2012 | તમે જ તમારા ભાગ્યવિધાતા ! | મુનિ શ્રી જિનચન્દ્રજી મહારાજ (બંધુ ત્રિપુટી) જાણીતા તત્ત્વ ચિંતક તીથલ, વલસાડ |
7 | 2012 | आयना आपका, प्रतिबिंब श्री कृष्ण का… | સદગુરુ શ્રી ભય્યુજી મહારાજ અગ્રણી સમાજ સુધારક ઈન્દોર |
8 | 2011 | આપણે સહુ ધાર્મિક ખરા પણ નૈતિક નહિ ! | ડો. ભદ્રાયુ વછરાજાની ડાયરેક્ટર, યુ.જી.સી. એકેડેમિક કોલેજ રાજકોટ |
9 | 2010 | તમે જ તમારું અજવાળું | શ્રીમતી સોનલ મોદી સુપ્રસિદ્ધ અનુવાદિકા અને લેખિકા અમદાવાદ |
10 | 2009 | શક્તિ અને સંસ્કૃતિનો સમન્વય | શ્રીમતી કાજલ ઓઝા વૈદ્ય સુપ્રસિદ્ધ લેખિકા અને પ્રભાવક વક્તા અમદાવાદ |
11 | 2008 | હાસ્ય : જીવનનો અર્ક | શ્રી રતિલાલ બોરીસાગર સુપ્રસિદ્ધ હાસ્યકાર અમદાવાદ |
12 | 2007 | સંસ્કૃતિના સંગે જીવન દર્શન | શ્રી ગૌતમભાઈ પટેલ સુપ્રસિદ્ધ ચિંતક, પ્રભાવક વક્તા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત સાહિત્ય એકેડેમીના પૂર્વ અધ્યક્ષ અમદાવાદ |
13 | 2005 | ભારતીય નારીના બદલાતા રુપ – સ્વરુપ | શ્રી જય વસાવડા ગુજરાતના સુપ્રસિદ્ધ ચિંતક, સુવિખ્યાત કટાર લેખક અને પ્રભાવક વક્તા ગોંડલ |
14 | 2004 | ભારતીય સંસ્કૃતિ સામેના પ્રશ્નો અને પડકારો | શ્રી સૌરભ શાહ ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર અને પત્રકાર અમદાવાદ |
15 | 2003 | योग: कर्मसु कौशलम् | પૂજ્ય ‘ભાઈશ્રી’ રમેશભાઈ ઓઝા વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મુંબઈ |
16 | 2002 | ભારતીય હોવાનું મને ગૌરવ | ડો. નરેશ વેદ ઉપ કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ |
17 | 2001 | આજનું શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિ | શ્રીમતી મુણાલિની દેવી પુવાર કુલપતિ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા |
18 | 2000 | સંસ્કૃતિનો સાદ સાંભળશે કોણ ? | ડો. અનિલ કાણે ઉપ કુલપતિ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા |
19 | 1999 | જીવન એક સંઘર્ષ | શ્રી ભૂપતભાઈ વડોદરીયા મુર્ધન્ય પત્રકાર અને સંસ્કૃતિના પ્રસારક અમદાવાદ |
20 | 1998 | લોકસાહિત્યમાં નારી સંવેદના | ડો. પ્રભાશંકર તેરૈયા ગુજરાતના સુપ્રસિદ્ધ ભાષાવિદ અને લોક સાહિત્યકાર રાજકોટ |
21 | 1997 | ક્યાં છે આખો માણસ ? | શ્રી લાભશંકર પુરોહિત સુપ્રસિદ્ધ કવિ, સાહિત્યકાર જામનગર |
22 | 1996 | સંઘર્ષની પાનખર પર આદર્શની વસંત | ડો. કુમારપાળ દેસાઈ ગુજરાતનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર જૈન દર્શકનાં ચિંતક અમદાવાદ |
23 | 1995 | વેદ અને વર્તમાન ભારત | મહા મંડલેશ્વર સ્વામી શ્રી કાર્ષ્ણિં ગુરુ શરણાનંદજી મથુરા |
24 | 1994 | રામાયણ વિષયી, સાધક અને સિદ્ધનું જીવન દર્શન | શ્રી અમરદાસબાપુ ખારાવાલા રામાયણ રત્ન અમરેલી |
25 | 1993 | કવિતામાં પરમનો સાક્ષાત્કાર | શ્રી હરીન્દ્રભાઈ દવે સુપ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર મુંબઈ |
26 | 1992 | હિન્દુ ધર્મની આજ અને આવનારી કાલ | સ્વામી શ્રી સચિદાનંદજી પ્રસિદ્ધ વેદાન્તાચાર્ય દંતાલી, પેટલાદ |
27 | 1991 | હાસ્ય – જીવનનું ઔષધ – અમૃત | શ્રી બકુલ ત્રિપાઠી ગુજરાતનાં સુપ્રસિદ્ધ વ્યંગ સાહિત્યકાર અમદાવાદ |
28 | 1990 | સાંપ્રત ભારતીય સંસ્કૃતિ | ડો. સિતાંશુ મહેતા ઉપ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ |
29 | 1989 | સત્યમ્ શિવમ્ સુંદરમ્ | શ્રી ચંદ્રશેખર ધર્માધિકારી મહારાષ્ટ્ર હાઈકોર્ટનાં ન્યાયાધીશ મુંબઈ |
30 | 1988 | 21 મી સદીનું ગુજરાત | શ્રી સતનભાઈ મહેતા અધ્યક્ષ, સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગર |
31 | 1987 | ધર્મ અને વિજ્ઞાન | પૂ. સ્વામીશ્રી સત્યમિત્રાનંદજી ભારતમાતા મંદિર, સપ્ત સરોવર હરિદ્વાર |
32 | 1986 | રામાયણની ચમત્કૃતિઓ | પૂ. મહારાજશ્રી વલકુ બાપુ મહંતશ્રી દાનબાપુની જગ્યા ચલાલા |
33 | 1985 | લોકશાહીનો મર્મ | પ્રો. પી.જી. માવલંકર ડાયરેક્ટર, લાસ્કી ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ |
34 | 1984 | આધુનિકતા જીવનમાં તથા વ્યક્તિનો ધર્મ | આચાર્ય ડો. ધીરુભાઈ ઠાકર આચાર્ય, મોડાસા કોલેજ અમદાવાદ |
35 | 1982 | ફૂલે કહ્યું તમે સ્પર્શ્યા ને હું ખીલ્યું | શ્રી દોલતભાઈ દેસાઈ ડીન, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા |
36 | 1981 | ચારિત્ર્ય ઘડતર અને શિક્ષણ | શ્રી અમૃતલાલ યાજ્ઞિક સાક્ષર મુંબઈ |
37 | 1980 | વિશ્વ ધર્મમાં વ્રાત્ય સંસ્કૃતિ | શાસ્ત્રી મનીષી પદ્મશ્રી સદાશીવ શર્મા જગન્નાથપુરી |
38 | 1979 | કુંવરબાઈનું મામેરું | શ્રી ધાર્મિકલાલ પંડ્યા – માણભટ્ટ વડોદરા |
39 | 1978 | આધુનિક માનવીય સંદર્ભ | શ્રી સુરેશભાઈ જોશી અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય વિભાગ શ્રી સયાજીરાવ વિશ્વ વિદ્યાલય વડોદરા |
40 | 1977 | મધ્ય યુગનાં સંતોની કામગીરી | શ્રી મનુભાઈ પંચોલી ‘દર્શક’ શિક્ષણ શાસ્ત્રી, સંચાલક – લોકભારતી સણોસરા |
41 | 1976 | જીવન એક લીલુંછમ રણ | ડો. ગુણવંત શાહ પ્રોફેસર, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત |
42 | 1975 | પરંપરા અને પરિવર્તન | ડો. રોહિતભાઈ મહેતા થિયોસોફીલ સોસાયટી વારાણસી |
43 | 1974 | આપણાં શિક્ષણનાં કેટલાંક માર્મિક પ્રશ્નો | શ્રી યશવંતભાઈ શુક્લ કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ |
44 | 1973 | ભારતીયોનો દક્ષિણ આફ્રિકામાં વિકાસમાં ફાળો | શ્રી ગગનવિહારી એલ. મહેતા વિદેશ ખાતાનાં એલચી |
45 | 1972 | પશ્ચિમી ભારતીય કલા | ડો. મોતીચંદ્રજી ડાયરેક્ટર, પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમ મુંબઈ |
46 | 1971 | ભારતીય સંસ્કૃતિ | પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રી ભાગવત મનીષી, શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ અમદાવાદ |